વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કઈ ભૌતિકરાશિ દર્શાવે છે ?
જો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ $60 \mathrm{MHz}$ હોય અને તે હવામાં $z$ દિશામાં ગતિ કરતું હોય તો આનુષાંગિક વિદ્યુત અને ચું:બકીય ક્ષેત્ર સદિશો એકબીજાને લંબ હશે અને તેની તરંગલંબાઈ (મીટરમાં)___________હશે.
એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ $10 \,Hz$ ની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?
$5\, GHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને $2$ હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... $\times 10^{7} m / s$ છે.
વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા $\hat{ k }$ અને $2 \hat{ i }-2 \hat{ j },$ છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ
વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.